તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Wednesday, 23rd April 2025
કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂઃ લેન્ડલાઇન-મોબાઇલ નંબર જાહેર

રાજકોટ તા.૨૩: એપ્રિલ જમ્મુ કાશ્મીરમાં પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં અસરગ્રસ્ત થયેલા પ્રવાસીઓની મદદ માટે જમ્મુ અને કાશ્મીર ટુરિઝમ દ્વારા ગુલમર્ગ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. ટુરિઝમ અધિકારીના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવેલા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મદદ માટે કચેરી ખાતે રૂબરૂ તેમજ નીચે આપેલા હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકાશે.
કંટ્રોલ રૂમ નં. - ૦૧૯૫૪ - ૨૯૪૪૩૯ તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર ૯૪૧૯૦ ૨૯૯૯૭ , ૯૭૯૭૭ ૭૩૭૨૨,૬૦૦૬૨૨૫૦૫૫, ૭૦૦૬૪૮૧૧૦૮ ૯૭૯૭૫ ૫૯૭૬૬ પર સંપર્ક કરી શકાશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
