<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને બોલાવ્યા: કેન્દ્ર સરકારના નિર્ણયોથી વાકેફ કર્યા

ત્રણ લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા

ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહેમદ વારૈચને સમન્સ પાઠવ્યું છે. ભારતે ઔપચારિક રીતે પાકિસ્તાનના રાજદ્વારીને કહ્યું છે કે તેના ત્રણ લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે દેશ છોડી દેવો જોઈએ. સીસીએસની જાહેરાત પછી - સત્તાવાર પ્રક્રિયા પણ શરૂ થઈ છે .

(12:34 AM IST)