તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ગોરખપુરમાં ફાસ્ટ ફૂડ ફેક્ટરીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટઃ સાત દાઝ્યાઃ ગંભીર

ગોરખપુરઃ હિમાંશુ મણિ ત્રિપાઠી પાસે GIDA સેક્ટર ૧૩ માં પ્લોટ નંબર D ૨૦ માં ટોટલ ફાસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો.
બુધવારે સાંજે ૪:૩૦ વાગ્યે ગીડા સેક્ટર ૧૩માં એક ટોટલ ફાસ્ટ ફૂડ ફેક્ટરીના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતાને કારણે બાઉન્ડ્રી વોલ અને ટીન શેડ ધરાશાયી થઈ ગયા હતા અને સામાન વેરવિખેર થઈ ગયો હતો. ત્યાં કામ કરતા બિહારના સાત મજૂરો ઘાયલ થયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
