તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ભારતે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ૨૭ એપ્રિલથી તમામ હાલના વિઝા રદ થશે, જ્યારે મેડિકલ વિઝા ૨૯ એપ્રિલ સુધી માન્ય રહેશે. ભારતમાં હાલના પાકિસ્તાની નાગરિકોએ વિઝાની મુદત પૂર્ણ થાય તે પહેલાં દેશ છોડવાનો રહેશે.
ભારતે પોતાના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
