<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત મોકૂફ

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, આ નિર્ણય વર્તમાન રાજદ્વારી તણાવને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ફ્રાન્સે હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી છે.

(11:30 PM IST)