<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું, ‘અમે ભારત સાથે યુદ્ધ નથી ઇચ્છતા’

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક દારે જણાવ્યું કે, "પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ ઇચ્છતું નથી." આ નિવેદન પહલગામ હુમલા બાદ ભારત દ્વારા લેવાયેલા કડક પગલાંના જવાબમાં આવ્યું છે. પાકિસ્તાને ઇન્ડસ વોટર ટ્રીટીના સસ્પેન્શનને ‘યુદ્ધનું કારણ’ ગણાવ્યું છે, પરંતુ શાંતિની અપીલ પણ કરી છે.

(11:31 PM IST)