<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ઇસરો ત્રણ વર્ષમાં ૧૦૦ થી ૧૫૦ ઉપગ્રહો લોન્ચ કરશે: ઇસરો ચેરમેન

બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ઇસરોના ચેરમેન વી. નારાયણને જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમમાં સો થી દોઢસો ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના છે, જે સરહદી સુરક્ષાને મજબૂત કરશે. ઇસરોના સત્તાવાર નિવેદન મુજબ, આ ઉપગ્રહોમાં રિમોટ સેન્સિંગ, સંદેશાવ્યવહાર અને નિરીક્ષણ માટેના ઉપગ્રહોનો સમાવેશ થશે.

(11:34 PM IST)