<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારોને સ્ટોક ઍકસચેન્જની ૧ કરોડની સહાય


મુંબઈઃનેશનલ સ્ટોક ઍક્સચેન્જ (ફલ્ચ્)ઍ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ફલ્ચ્ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અશોક ચૌહાણે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ સહાય પીડિત પરિવારોને આ કપરા સમયમાં થોડી રાહત પહોંચાડવાનો ઍક પ્રયાસ છે.

(3:21 PM IST)