<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મુંબઈમાં ગત મોડી રાત્રે બેલાર્ડ પિયર સ્થિત ઈડી ઓફિસમાં આગની લપેટમાં

ઇડી ઓફીસમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોં કાર્યવાહી હાથ ધરી હતી અને આગને કાબુ લીધી હતી

મુંબઈ: મુંબઈમાં ગત મોડી રાત્રે બેલાર્ડ પિયર સ્થિત ઈડી ઓફિસમાં આગ લાગી હતી. જોકે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઇડી ઓફિસમાં રાત્રે 2:30 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

(10:47 AM IST)