હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 27th April 2025
કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
એરપોર્ટ અને તેના પરિસરની સઘન તપાસ બાદ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.' બોમ્બની ધમકી ખોટી સાબિત થઈ.

રવિવારે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ. આ ધમકી ઈ-મેલ મોકલીને આપવામાં આવી હતી. આ ઇમેઇલ એરપોર્ટ મેનેજરના સત્તાવાર ઇમેઇલ આઈડી પર પ્રાપ્ત થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું, 'માહિતી મળતાં, કેરળ પોલીસ અને CISFના જવાનોએ એરપોર્ટ અને તેના પરિસરની સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.' બોમ્બની ધમકી ખોટી સાબિત થઈ
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
