તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મહત્વના સમાચાર ઉડતી નજરે

વડાપ્રધાન મોદી આજે સવારે ૧૧ વાગે દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.
રાહુલ ગાંધી આજે અને આવતીકાલે અમેઠી અને રાયબરેલીના પ્રવાસે છે.
મેહુલ ચોકસીની બીજી જામીન અરજી પર આજે એન્ટવર્પ કોર્ટ ઓફ અપીલમાં સુનાવણી થવાની છે.
પહલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં, જમ્મુ-કાશ્મીરમાં વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ.
પહલગામ હુમલાના વિરોધમાં સંખ્યાબંધ નર્સ યુનિયનોએ કેન્ડલ માર્ચ યોજી.
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે પહલગામ હુમલાના પીડિતો પ્રત્યે એકજૂટતા દર્શાવવા કેન્ડલ માર્ચમાં ભાગ લીધો.
પહલગામ હુમલાના વિરોધમાં આજે યુપીનું અલીગઢ બંધ રહેશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
