News of Sunday, 4th May 2025
કેદારનાથ હેલીકોપ્ટર સેવા: જૂન મહિના માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ 7 મેના બપોરે ૧ર વાગ્યા શરૂ થશે
અગાઉ 31 મે સુધી બુકિંગ ખુલ્લું હતું જે પાંચ મિનિટમાં ભરાઈ ગયું હતું

નવી દિલ્હી જૂન મહિનામાં કેદારનાથની હેલી સેવા માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ 7 મેથી શરૂ થશે. IRCTC એ આ માહિતી જારી કરી છે.
કેદારનાથ હેલી સર્વિસ ટિકિટ IRCTC વેબસાઇટ www.heliyatra.irctc.co.in દ્વારા બુક કરાવી શકાય છે. ઓનલાઈન બુકિંગ 7 મેના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. બુકિંગ માટે, વેબસાઇટ પરની બધી સૂચનાઓ અગાઉથી વાંચો. હાલમાં, બુકિંગ 1 જૂનથી 30 જૂન સુધી ખુલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ 31 મે સુધી બુકિંગ ખુલ્લું હતું જે પાંચ મિનિટમાં ભરાઈ ગયું હતું
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
