<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

અદાણી ગ્રીન એનર્જીની ૪૦૦ મેગાવોટ સોલાર પાવર ડીલ

અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી સિક્સ્ટી નાઇનએ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (યુપીપીસીએલ) સાથે ૪૦૦ મેગાવોટ સોલાર પાવર સપ્લાયનો કરાર કર્યો છે. આ વીજળી રાજસ્થાનના પ્રોજેક્ટમાંથી પૂરી પાડવામાં આવશે. આ ડીલથી ઉત્તર પ્રદેશમાં નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધશે અને અદાણીની ગ્રીન એનર્જી પહેલને બળ મળશે.

 

(7:45 PM IST)