<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ભારત સરકારે પાકિસ્તાન વિરોધી બલૂચ મીડિયા આઉટલેટ્સ પર મૂક્યો પ્રતિબંધ

બલૂચિસ્તાન પોસ્ટ, બલૂચિસ્તાન ટાઇાસ અને ધ બલૂચિસ્તાન પોસ્ટ ઇંગ્લિશનો સમાવેશ

નવી દિલ્હી : ભારત સરકારે પાકિસ્તાન વિરોધી બલૂચ મીડિયા આઉટલેટ્સ પર સોશિયલ મીડિયા X પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં બલૂચિસ્તાન પોસ્ટ, બલૂચિસ્તાન ટાઇાસ અને ધ બલૂચિસ્તાન પોસ્ટ ઇંગ્લિશનો સમાવેશ થાય છે. બલૂચ લોકો આને પાકિસ્તાની સેનાના અત્યાચારોને ઉજાગર કરવા માટે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભારત સરકારે કરેલો અન્યાય ગણાવે છે.


 

(12:06 AM IST)