હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે સરહદી રાજ્ય રાજસ્થાન એલર્ટ મોડમાં છે દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને સરહદ પર ઉભા થયેલા તણાવ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, ગુપ્તચર વિભાગના ડીજી અને કાયદો અને વ્યવસ્થાના એડીજી હાજર રહ્યા હતા
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM