News of Sunday, 11th May 2025
સોવિયતે યુનિયનનું કોસ્મોસ ૪૮ર નામનું અવકાશયાન પ૩ વર્ષ બાદ પૃથવી પર પડયું

નવી દિલ્હીઃ સોવિયેત યુનિયનનું કોસ્મોસ ૪૮ર નામનું અવકાશયાન, જે પ૩ વર્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફસાયું હતું, તે આખરે સંપૂર્ણપણે પૃથ્વી પર પડી ગયું છે. રશિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન યુનિયન સ્પેસ મોનિટરીંગ અને ટ્રેકિંગ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. રશિયાએ કહ્યું કે તે હિંદ મહાસાગર ઉપર પડયું હતું, પરંતુ કેટલાક નિષ્ણાંતો હજુ પણ ખાતરી નથી કરી શકયા કે તે બરાબર કયાં પડયું.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
