<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું દુઃખદ અવસાન: અંતિમ દર્શન આજે રવિવારે બપોરે ૩ વાગે તેમજ અંતિમ યાત્રા બપોરે ૪ વાગે નીકળશે

જુનાગઢ: (વિનુ જોશી દ્વારા) ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું દુઃખદ અવસાન થયેલ છે. 

તેમના અંતિમ દર્શન આજે રવિવારે બપોરે ૩ વાગે તેમજ અંતિમ યાત્રા બપોરે ૪ વાગે, તેમના જુનાગઢ ખાતેના નિવાસસ્થાન આસ્થા એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, લોઢીયાવાડી પાસેથી નીકળશે. ૐ શાંતિ:

(12:17 PM IST)