<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

રોડ પર સમૂહમાં પ્રસાદ રાંધવાની પરંપરા થઈ પોંગલ મહોત્‍સવમાં

 

કોચી તા.૧૪: કોચીના પાવક્કુલમ શ્રી મહાદેવ મંદિરમાં વિશાળ પાયે પોંગલ મહોત્‍સવ યોજાય છે. અહીં મહિલાઓ વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં એકઠી થાય છે. મહિલાઓ એક લાઇનમાં માટીની હાંડીમાં પ્રસાદ રાંધે છે અને એ પ્રસાદ શિવમંદિરમાં ધરાવાય છે. આ મહોત્‍સવની શરૂઆત સવારે પાંચ વાગ્‍યાથી થાય છે. હજારોની સંખ્‍યામાં બહેનો એક લાઇનમાં હંગામી ચૂલા બનાવીને પોંગલનો પ્રસાદ બનાવવા તૈયાર થઈ જાય છે. આ પ્રસાદ પ્રભુને ચડાવીને લોકોમાં વહેંચી દેવામાં આવે છે.

(4:34 PM IST)