<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે

 

 

* કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટનમાં શરૂ થઈ રહેલ ભારત અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર વાણિજ્ય મંત્રણા માટે અધિકારીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે 

 

 

* અમિતભાઈ શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે 

 

 

* પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે અંતે સ્વીકાર્યું કે ભારતીય બેલેસ્ટિક મિસાઈલો નુરખાન એરબેઝ અને અન્યત્ર વિસ્તારોમાં ત્રાટકી હતી.

 

* ઓરિસ્સામાં વીજળી ત્રાટકવાથી છ મહિલાઓ સહિત નવ લોકોના મૃત્યુ થયા છે, ગજપતિ ધેકનાલ ગંજમ ઝાઝપુર અને કોરાપુટ જિલ્લામાં વીજળી ત્રાટકી હતી 

 

 

* વોડાફોન – આઇડિયાના સીઈઓ મુન્દ્રાએ ટેલિકોમ ખાતાને પત્ર લખી જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મદદ નહીં મળે તો વોડાફોન આઈડિયા કામ કરી શકશે નહીં, સરકારનો આ કંપનીમાં ૪૯ ટકા હિસ્સો છે

(10:15 AM IST)