તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 17th May 2025
સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ :જાણો અમદાવાદ,સુરત, દિલ્હી ,મુંબઈ.કોલકતા સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
જાણો બેગલુરુ , ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી : આજે તારીખ 17 મે ના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 87,721 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 95,140 પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 87,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 95,190 પ્રતિ 10 ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 87,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 95,190 પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 87,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 95,190 પ્રતિ 10 ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 87,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 95,190 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 87,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 95,140 પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 87,360 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 95,290 પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 87,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 95,140 પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 87,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 95,140 પ્રતિ 10 ગ્રામ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
