હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
પતંજલી પીઠના રામદેવજી મહારાજ સતત સંપર્કમાં...

યોગ ગુરૂ શ્રી રામદેવજી બાબા પૂ. દયાનંદગીરી બાપુના જીવંત સંપર્કમાં રહયા હતા. વિડીયો કોલથી બાપુ સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને બાપુ પાસેથી યજ્ઞો અને મંત્રો વિશે અનેકવિધ વિગતો, માર્ગદર્શન મેળવતા રહેલ તથા આધ્યાત્મીક બાબતોની ઉચ્ચ કોટીની ચર્ચા કરતા રહેલ. બાપુની પૃચ્છા કરવા માટે પતંજલી યોગ પીઠના સર્વોચ્ચ યજ્ઞાચાર્યને ખાસ રાજકોટ મોકલ્યા હતા.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
