હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
નાનાબાપુ પૂ. અમરગીરી મહારાજની અનન્ય સેવા

પૂ. દયાનંદગીરી બાપુના ઉત્તરાધીકારી અને તેમના એકમાત્ર શિષ્ય પૂજય અમરગીરી બાપુ ગુરૂ દયાનંદગીરી બાપુએ આજીવન પુત્રભાવે પૂ. બાપુની સેવા ચાકરી કરી તેમની પાસેથી આધ્યાત્મિક જ્ઞાન-ઉપલબ્ધી મેળવી હતી. નાના બાપુ પડછાયાની જેમ ચોવીસે કલાક મોટા બાપુની સેવામાં લાગ્યા રહેતા હતાં. પૂ. બાપુના મોઢેથી એક જ નામ સાંભળવા મળે... અમર..અમર... અમર...
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
