હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
પૂ.દયાનંદગીરીબાપુના આશિર્વાદ અકિલા ઉપર સતત વરસતા રહયા...

રાજકોટઃ ચરાડવા શ્રી મહાકાળી માતાજી મંદિરના મહંત પૂ. દયાનંદ ગીરીબાપુ બ્રહ્મલીન થયા છે. પૂ. દયાનંદ ગીરીબાપુના આશિર્વાદ અકિલા ઉપર સતત વરસાદ રહયા છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પૂ.દયાનંદ ગીરીબાપુના આશિર્વાદ વારંવાર મળતા રહયા છે. પૂ.દયાનંદ ગીરીબાપુ સાથેના અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સંસ્મરણો તસ્વીરમાં નજરે પડે છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
