હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
પૂ.દયાનંદગીરીબાપુના આશિર્વાદ વિજયભાઇ રૂપાણીએ વારંવાર લીધા હતા

રાજકોટઃ રાજયના પુર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઇ રૂપાણીએ ચરાડવા ખાતે પૂ.દયાનંદગીરીબાપુના આશિર્વાદ વારંવાર લીધા હતા. ફાઇલ ફોટોમાં પૂ.દયાનંદગીરીબાપુ સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ, પૂ.દયાનંદગીરીબાપુના શિષ્ય અમરગીરીબાપુ સહિતના નજરે પડે છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
