<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

એર ઇન્‍ડિયાનું સેલઃ ફક્‍ત રૂ.૧૧૯૯માં ઉડવાની તક

આંતરરાષ્‍ટ્રીય રાઉન્‍ડ ટ્રીપ ફક્‍ત ૧૧,૯૬૯ રૂપિયાથી શરૂ

મુંબઈ,તા.૨૩: જો તમે ફ્‌લાઇટ ટિકિટ પર ડિસ્‍કાઉન્‍ટ શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. એર ઇન્‍ડિયાએ નેટવર્ક પર મુસાફરો માટે એક પ્રમોશનલ સેલ શરૂ કર્યા છે, જેમાં તમને એર ઇન્‍ડિયાના સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય રૂટની ટિકિટ પર ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવી રહ્યું છે. એર ઇન્‍ડિયાના આ પ્રમોશનલ સેલમાં, સ્‍થાનિક ફ્‌લાઇટ્‍સનું પ્રારંભિક ભાડું ૧૧૯૯ રૂપિયાથી શરૂ થાય છે. જ્‍યારે, આંતરરાષ્‍ટ્રીય રાઉન્‍ડ ટ્રીપ ફક્‍ત ૧૧,૯૬૯ રૂપિયાથી શરૂ થાય છે.

(3:17 PM IST)