<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

પૂ. દયાનંદગીરીબાપુની પાલખી યાત્રામાં ભાવિકો દ્વારા અંતિમ દર્શનઃ સમાધીનું પૂજન-અર્ચન

 

પૂ. દયાનંદગીરીબાપુના શિષ્‍ય પૂ. અમરગીરીજી મહારાજ સતત સાથે રહ્યા હતાં. આ તકે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, મોરબીના ધારાસભ્‍ય  ચરાડવાના પૂ. દયાનંદગીરીબાપુ બ્રહ્મલીન થતા કાલે પાલખીયાત્રા નીકળી હતી અને સાંજે સમાધી આપવામાં આવી હતી. આ તકે કાંતીલાલ અમૃતિયા, પૂર્વ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિત મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર : કિંજલ કારસરીયા- (જામનગર), પ્રવિણ વ્‍યાસ (મોરબી), દિપક જાની (હળવદ),

(12:16 PM IST)