<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

સરકારે DRDOના ચેરમેન સમીર કામતનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો

મંત્રીમંડળની નિમણૂક સમિતિએ કામતના સેવાકાળમાં એક વર્ષનો વધારો કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી : સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO) ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ કામતના સેવાકાળમાં એક વર્ષનો વધારો કરવાની મંજૂરી આપી છે. સમીર કામત, DRDO ના અધ્યક્ષ હોવાની સાથે, સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ (DDR&D) ના સચિવ પણ છે.

 

(8:17 PM IST)