News of Monday, 26th May 2025
મુંબઈમાં રાત્રે ૧૧ વાગ્યે દરિયામાં ૧૩ ફૂટ ઊંચા મોજા ઉછળશે, એલર્ટ જાહેર
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે તો જે મંગળવારે સવારે લોકો માટે મુશ્કેલી બની જશે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી.

મુંબઈ : આજે રાત્રે ૧૧ વાગ્યે મુંબઈમાં ૪.૧ મીટરની ઊંચી ભરતી દરિયામાં અથડાશે. આ સમયગાળા દરમિયાન, લગભગ 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. જો આ સમય દરમિયાન ભારે વરસાદ પડે છે, તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, જે મંગળવારે સવારે લોકો માટે મુશ્કેલી બની જશે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
