<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

જેસલમેરમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી: પાકિસ્તાનની જાસૂસી કરવા બદલ શકુરખાનની અટકાયત

આરોપી શકુર ખાન રાજસ્થાન સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સાલે મોહમ્મદનો અંગત સચિવ હોવાનું કહેવાય છે.

રાજસ્થાનના જેસલમેરમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. શકુર ખાનને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો છે. શકુર ખાન પર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને માહિતી પૂરી પાડવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શકુર ખાન રાજસ્થાન સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સાલે મોહમ્મદનો અંગત સચિવ હોવાનું કહેવાય છે.  


 

(8:30 PM IST)