તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 29th May 2025
મહાબળેશ્વરમાં મોન્સૂન મેજિક
ચોમાસું વહેલું શરૂ થઈ ગયું હોવાથી લિંગમળા ધોધ અત્યારથી જ વહેવા માંડયો છે

પૂણે, તા.૨૯: મહારાષ્ટ્રના મિની કાશ્મીર ગણાતા મહાબળેશ્વરમાં વહેલા શરૂ થયેલા મૉન્સૂનને લીધે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે, ત્યારે આ હિલ સ્ટેશનની વેણ્ણા નદી પરથી પડતો લિંગમળા ધોધ પણ સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે એ જોઈને પર્યટકો ખુશખુશાલ થઈ ગયા છે. સામાન્ય રીતે આ ધોધ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જોવા મળે છે. જોકે આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું હોવાથી લિંગમળા ધોધ અત્યારથી જ વહેવા માંડ્યો છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
