<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ઇઝરાયલનો ગાઝા ઉપર ઘાતક હુમલોઃ ૩ના મોત

ગાઝા તા.૭: ઇઝરાયલી સેનાએ રવિવારે સવારે ગાઝા પર જોરદાર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ૩૪ પેલેસ્‍ટિનિયનોના મોત થયાના અહેવાલ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલો આ ખૂબ જ ઘાતક હુમલો હતો. સ્‍થાનિક હોસ્‍પિટલ દ્વારા મળત્‍યુની પુષ્ટિ કરવામાં આવી છે

(3:53 PM IST)