News of Monday, 9th June 2025
અગત્યના સમાચારો ઉડતી નજરે

* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ મોદી સરકારની ત્રીજી ટર્મનું એક વર્ષ આજે પૂરું થયું છે, ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સો યોજાઇ રહી છે
* અમેરિકામાં ૧૨ દેશોના નાગરિકોના પ્રવેશ ઉપર લાદવામાં આવેલ પ્રતિબંધનો અમલ આજથી અમલમાં
* નરેન્દ્રભાઈ આજે પાંડુલીપી મિશનનો આરંભ કરી રહ્યા છે
* પશ્ચિમ બંગાળ વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ * જાસૂસીના આરોપમાં પકડાયેલ youtuber જ્યોતિ મલ્હોત્રાના કેસમાં આજે પ્રથમ સુનાવણી
* દિલ્હીના દિલસાદ ગાર્ડન પાસે ચાર્જિંગ માટે રાખવામાં આવેલ બે ઈ રિક્ષામાં આગ લાગતા બે લોકોન મૃત્યુ
* મધ્ય કોલંબિયામાં ૬.૩ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
