News of Tuesday, 10th June 2025
પૂ. બાપુ બાલ્યાવસ્થાથી જ મહાકાલીમય હતા
પૂ. દયાનંદગિરિબાપુના બહેન આશાજી શાહુની ‘અકિલા' સાથે વાતચીતઃ પૂ. બાપુનું મૂળ નામ કાર્તિક હતું, પણ અતિ તેજસ્વી હોવાથી સ્કુલમાં વિદ્યાધર નામ રખાયું હતું: ૭ વર્ષની વયે તપ કરવાની જીદે ચઢયા હતાઃ બાળપણથી જ જટા રાખી હતી

રાજકોટ, તા. ૯: ચરાડવા મહાકાલી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ. દયાનંદગિરિબાપુના ભંડારામાં અને પૂ. અમરગિરિબાપુની ચાદરવિધિમાં દેશભરમાંથી હતા. જીદ સામે પરિવાર ઝુકયો અને પૂ. બાપુને ભકિત માર્ગની છુટ આપી.
આશાજીએ જણાવ્યું હતું કે, અમારા પિતાશ્રી ખેતી કાર્ય કરતા હતા. માતા એક બહેન અપ્રતિજીનું નિધન થઇ ગયું છે. હું ચરાડવા આશ્રમે વર્ષો બાદ પૂ. બાપુને મળી હતી. અમે ભાઇ-બહેન ખુબ રડયા હતા. પૂ. બાપુએ મને બાર દિવસ જીવનનું ખુબ જ્ઞાન આપ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના રામેશ્વર મહાદેવ મંદિરના પૂ. ભારતીબેને પણ પૂ. બાપુ સાથેના સ્મરણો વાગોવ્યા હતા.(૬.૧૪)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
