News of Thursday, 12th June 2025
અકિલા ન્યુઝ : અમદાવાદના ગુજસેલ એરપોર્ટ પર 200 પેસેન્જર સાથેનું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક ગુજસેલ એરપોર્ટ નજીક આ ઘટના બની છે, આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ધુંવાડાના ગોટેગોટા જોવા મળ્યા. : જુઓ વિડિયો

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
