<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ પોલીસે ઈમરજન્‍સી નંબર જાહેર કર્યો : ૦૭૯૨૫૬૨૦૩૫૯

એર ઈન્‍ડિયાએ ઈમરજન્‍સી નંબર જાહેર કર્યો : ૧૮૦૦૫૬૯૧૪૪૪

એર ઈન્‍ડિયાનું વિમાન મેઘાણીનગરના સિવિલ હોસ્‍પિટલના પટાંગણમાં તૂટી પડયુ ત્‍યારે બીજે મેડીકલ કોલેજની યુજી મેસમાં વિદ્યાર્થીઓ જમતા હતા તેમાં સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓને ઈજા થયાનું અથવા તો ભોગ બન્‍યાનું પણ બહાર આવી રહ્યુ છેઃ વિમાન આ જ સ્‍થળે તૂટી પડેલ જયાં વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ જમી રહ્યા હતાઃ

દરમિયાન એક અંગ્રેજી અખબારે જણાવ્‍યુ છે કે એન્‍જીન ફેઈલ થવાથી વિમાન તૂટી પડયુ હતું: આ ઉપરાંત લાંબી મુસાફરી હોય ફયુઅલ પણ વધુ ભરવામાં આવ્‍યાનું અને બ્‍લાસ્‍ટ થયાનું માનવામાં આવે છે

 

(3:38 PM IST)