<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

એર ઈન્‍ડિયાની સત્તાવાર જાહેરાત : ૧૦૫ મુસાફરોના મૃત્‍યુ

પ્‍લેન નજીકથી ૨ પાયલોટ સહિત ૨૫ મુસાફરોના મૃતદેહ મળ્‍યા

અમદાવાદ પ્‍લેન ક્રેશ : વડોદરા થી ૨૫ ફાયર ફાયટર અને ૨૦૦ કર્મચારીઓ અમદાવાદ જવા રવાના જ્જ મૃતદેહો જોઈ ન શકાય તેટલી હદે સળગી ગયા છે જ્જ એર ઇન્‍ડીયાની ફલાઇટ ટેઇક ઓફ કરવાની સાથે જ પ્રંચડ વિસ્‍ફોટ સાથે જ તૂટી પડયુ હતું જ્જ અમદાવાદ એરપોર્ટ  આજે રાત્રે ૧૨ વાગ્‍યા સુધી બંધ જાહેર કરવામાં આવ્‍યું 

પ્‍લેનમાં ૨૧૭ મુસાફરો પુખ્‍ત વયના હતાઃ ૧૧ બાળકો હતા અને ૨ નવજાત શિશુ હતાઃ જયારે ૧૬૯ ભારતીયો - ૫૩ બ્રિટીશરો - ૧ કેનેડીયન અને ૭ પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા : ૨ નાગરીકો ખેડા જીલ્લાના હતા

(3:50 PM IST)