<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

વિમાનનો આગળનો ભાગ સિવિલ હોસ્‍ટેલની મેસ ઉપર પડયો હતો : સિવિલની મેસને મોટુ નુકશાન : ખાનગી હોસ્‍પિટલના ડોકટરો પણ સિવિલ પહોંચ્‍યા

વાસ્‍તવમાં દુર્ઘટના જ થઈ છે કે કંઈ બીજી કોઈ રમત છે? લોકોમાં ભારે ચર્ચા

બપોરે ૪ વાગ્‍યે ન્‍યુઝ ફર્સ્‍ટના અહેવાલ મુજબ વિજયભાઈ રૂપાણી જેઓ સીટ નં. ૨-ડી ઉપર બેઠા હતા તેમનો કોઈ જ પતો નથી : તેમના લોકેશન અને સ્‍થિતિ અંગે પણ કોઈ જ પતો મળતો નથી

 

(4:09 PM IST)