<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઓફીસે ૪ વાગ્‍યે જણાવ્‍યુ છે કે વિજયભાઈને ગંભીર ઈજાઓ થઈ છેઃ દરમિયાન રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના નિવાસસ્‍થાન પાસે સોસાયટીમાં લોકો પૂજા - અર્ચના કરી રહ્યા : દરમિયાન સિવિલ હોસ્‍પિટલમાં ૭૦થી વધુ મૃતદેહો આવ્‍યા છેઃ ભાજપે આજના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

(4:20 PM IST)