News of Thursday, 12th June 2025
અમદાવાદ : પ્લેન ક્રેશ થયા પહેલાનો વિજયભાઈ રૂપાણીનો પ્લેનમાં બેસેલો ફોટો વાયરલ : રાષ્ટ્રપતિએ અમદાવાદ દુર્ઘટના અંગે ઉંડુ દુઃખ વ્યકત કર્યુ : બ્રિટીશના વડાપ્રધાને પણ દુઃખ વ્યકત કર્યુ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા : અમદાવાદ સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે ૧૭૦ ના મોત

(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
