<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમિતભાઇ શાહ સાંજે ૬:૩૦ વાગ્‍યે અમદાવાદ પહોંચશે

ᅠ

* મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્‍ટ કરવામાં આવી શકે છે

*મેડીકલ કોલેજમાં બિલ્‍ડીંગમાં સગાઓ માટે બેસાવાની અને જ્જડીએનએ ટેસ્‍ટ માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી

*મુખયમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે સિવિલમાં બનાવેલા હેલ્‍પડેસ્‍કની મુલાકાત લીધી

* પ્‍લેન ક્રેશ થયેલ ફલાઈટમાં જામનગરના પ્રોફેસર દંપતિ શૈલેષભાઈ પરમાર (ઉ.૬૦) અને તેમના પત્‍નિ નેહલબેન શૈલેષભાઈ પરમાર (ઉ.૫૫) પણ સવાર હોવાનું પણ બહાર આવ્‍યુ છે : શૈલેષભાઈ જામનગરની ડી.કે.વી. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનું  પ્રાથમિક વિગતમાં બહાર આવ્‍યુ છે

લંડનથી અંજલીબેન રૂપાણી અમદાવાદ આવવા રવાના

(6:44 PM IST)