<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ અમદાવાદ પહોંચ્યા

એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસની ફ્લાઇટમાં હતા, પરંતુ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના સમાચાર મળતાં તેમણે મુસાફરી અધવચ્ચે જ છોડી દીધી: ફ્લાઇટને અધવચ્ચે જ દિલ્હી પરત કરવામાં આવી હતી, જ્યાંથી કેમ્પબેલ વિલ્સન સીધા અમદાવાદ જવા રવાના થયા

(7:11 PM IST)