News of Thursday, 12th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં ઘણા ઘાયલોની ઓળખ થઈ
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં ઘણા ઘાયલોની ઓળખ થઈ ગઈ છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી દરમિયાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલા મુસાફરો અને સ્થાનિક લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે ઘણા લોકોને પ્રાથમિક સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
