News of Thursday, 12th June 2025
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા
ચંદ્રશેખરન પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા

અમદાવાદ :એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા છે. એર ઇન્ડિયા ટાટા ગ્રુપનો એક ભાગ છે અને આ ગંભીર અકસ્માતને ધ્યાનમાં રાખીને, ચંદ્રશેખરન પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
