News of Friday, 13th June 2025
અમદાવાદ વિમાન દુર્ટનાએ અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા: જાણો વિસ્તાર પ્રમાણે મૃતકોની યાદી
ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા

અમદાવાદ વિમાન દુર્ટનાએ અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. પરિવારજનોમાં હાલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સિવિલ ખાતે સ્વજનો મૃતદેહ લેવા માટે લાઇનમાં ઉભા છે.
આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને, ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
વિસ્તાર પ્રમાણે મૃતકોની યાદી
- આણંદ જિલ્લાના 33 મુસાફરોના મોત
- ખેડા જિલ્લાના 17 મુસાફરોના મોત
- બનાસકાંઠા જિલ્લાના 5 મુસાફરોના મોત
- અરવલ્લી જિલ્લાના 3 મુસાફરોના મોત
- પાટણ જિલ્લાના 2 મુસાફરોના મોત
- મહેસાણા જિલ્લાના 8 મુસાફરોના મોત
- દીવના 15 મુસાફરોના મોત
- સૌરાષ્ટ્ર અને કચ્છના 28 મુસાફરોના મોત
- સુરત અને સંઘ પ્રદેશના 24 મુસાફરોના મોત
- વડોદરાના 24 મુસાફરોના મોત
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
