News of Friday, 13th June 2025
ઉદયકાનગડ ગાંધીનગર પહોંચ્યાઃ અંજલીબેનને સાંત્વના આપી

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયાની જાણ થતા જ ધારાસભ્ય ઉદયકાનગડ અમદાવાદ પહોંચી ગયા હતા અંજલીબેન લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફત ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ઉદયભાઇ ત્યાં જઈ અને અંજલિબેન રૂપાણીને મળી સાંત્વના આપી હતી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
