<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

સત્તાવાર ડીએનએ રિપોર્ટ મળ્‍યા પછી જ અંતિમવિધિ અંગેનો કાર્યક્રમ જાહેર થશેઃ રૂપાણી પરિવાર

 

રાજકોટઃ ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોએ જણાવ્‍યું છે કે સત્તાવાર ડીએનએ રિપોર્ટ મળ્‍યા પછી જ અંતિમવિધી અંગેનો કાર્યક્રમ જાહેર કરાશે. હજુ સુધી કોઈ તારીખ કે અન્‍ય વિગતો જાહેર થઈ નથી. તેઓએ સૌ મીડિયા અને અખબારી જગતને વિનંતી કરી છે કે સત્તાવાર જાહેરાત ન થાય ત્‍યાં સુધી અંતિમવિધિ અંગે કોઈ જ વિગતો પ્રસિધ્‍ધ ન કરવી.(૪૦.૨૧)

(11:21 AM IST)