<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસેઃ સાયપ્રસમાં ભવ્‍ય સ્‍વાગત...

 

વડાપપ્રધાન નરેન્‍દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે ઉપડયા છે. સાયપ્રસ પહોંચતા જ તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્‍યા હતા અને બાળકોને વ્‍હાલ કર્યા હતા. તેઓ જી-૭માં હાજરી આપવા કેનેડા પણ જશે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ૬૭ સમિટ વૈશ્વિક મુદ્દાઓ અને ગ્‍લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર વિચારોના આદાનપ્રદાન માટે યોગ્‍ય મંચ આપશે.(૪૦.૭)

(9:50 AM IST)