News of Monday, 16th June 2025
વિજયભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરતા અમિતભાઈ: પરિવારને સાંત્વના આપી

રાજકોટ: દેશના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ તેમના સાથીદાર મિત્ર સ્વ વિજયભાઈ રૂપાણીને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહેલા નજરે પડે છે. અંજલીબેન, ઋષભ અને પરિવારને તેમને સાંત્વના આપી હતી.. તસવીર અશોક બગથરીયા, સંદીપ બગથરીયા અને અભી બગથરીયા.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
