હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 17th June 2025
જય જિનેન્દ્ર... વિજયભાઈના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે લાંબી લાઈનો

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને હૈયેહૈયુ દળાય તેવી જનમેદની ઉમટી પડી હતી. ૐ નમઃ શિવાય, જય જિનેન્દ્ર, વિજયભાઈ અમર રહો... જેવા નારા સતત ગુંજતા હતા. વરસતા વરસાદમાં પણ લાંબી-લાંબી લાઈનો જોવા મળતી હતી. સૌ પ્રથમ વિજયભાઈના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમિતભાઈ શાહ, આચાર્ય દેવવ્રતજી, ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર.પાટીલ, નીતિનભાઈ પટેલ, વજુભાઈ વાળા, પરષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ હાજર રહ્યા હતા અને રૂપાણી પરિવારને સાંત્વના આપી હતી. રાષ્ટ્રમુનિ પ.પૂ.નમ્રમુનિ મ.સા.એ પણ અવિરત ચાલુ રહ્યો હતો. તસ્વીરમાં રૂપાણી પરિવાર, મેયર નયનાબેન પેઢડીયા, નીતિનભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનો સતત સાથે રહ્યા હતા. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
