<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

અલવિદા વિજયભાઈ...રામધુન સતત ચાલુ...સૌની આંખો ભીની

 

રાજકોટઃ વિજયભાઈના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળતી હતી. તસ્‍વીરમાં ઋષભભાઈ રૂપાણી, શૈલેષભાઈ માંડવીયા, અમિતભાઈ શાહ, ભુપેન્‍દ્રભાઈ પટેલ, વજુભાઈ વાળા, સી.આર.પાટીલ, પરસોત્તમભાઈ રૂપાલા, કુંવરજીભાઈ બાવળીયા, રમેશભાઈ ટીલાળા, નરેશભાઈ પટેલ વિ. નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(12:17 PM IST)